Digital Gujrat

હવે Digital India બનવા તરફ દિવસેના દિવસે આગળ વધી રહ્યુ છે.

તમારા ગામના સરપંચ કે કોઈ સરકારી અધિકારી તમારી સાથે અન્યાય કે ભ્રસ્ટાચાર ન થાય તેના માટે સરકારે તમારા ગામ માટે ફાળવેલા દરેક પૈસાનો હિસાબ વેબસાઈટ પર મુકાવાનુ નક્કી કર્યુ છે અને તમે ઓનલાઈન મોબાઈલ કે કોમ્યુટરમાં જોઈ શકો છો.

ઓનલાઈન જોવા માટે :-

1. નીચેની લિંક ઓપન કરો..
http://www.planningonline.gov.in [ OPEN ]

2. બતાવ્યા પ્રમાણે માહિતી ભરો :
    Plan Year :-
    State :-
    Plan Unit Type :- ( District/Taluka/Gram )

3. જો ગ્રામ વિસ્તાર હોય તો..
    District Panchayat :-
    Blok Panchayat :- Taluka
    Village Panchayat  :- Gram

4. આ બધી વિગત ભરી Get Report     કરો.


મોબાઈલમાં એપ્લીકેશન ધ્વારા જોવા માટે ડાઉનલોડ કરો.

પોસ્ટ વાંચવા બદલ ધન્યવાદ અને માહિતી તમને જરૂરી લાગી હોય તો તમારા મિત્રને મોકલો.  Shere







No comments:

Post a Comment

Thanks For Feedback