Relationship Shayari



વરસાદી વાદળની રાહે,
જેમ કોઈ પ્યાસું પંખી બેસે,
એમ જ, કાશ મારી આંખની તરસ 
વાંચી તારામાં ચોમાસું બેસે..


No comments:

Post a Comment

Thanks For Feedback