ગુજરાતી મોટીવેશન શાયરી in 1 line
1. Your limitation—it’s only your imagination. ( તમારી સીમાઓ - તે તમારી માત્ર કલ્પના છે. )
2. Push yourself, because no one else is going to do it for you. ( પોતાની જાત પર દબાણ કરો/ભાર આપો, કારણકે તમારા સિવાય તમારા માટે આ કોઈ કરવાનું નથી. )
3. Sometimes later becomes never. Do it now. ( પછી કરીશુ એટલે ક્યારેય નહિ થાય, અત્યારે જ કરો. )
4. Great things never come from comfort zones. ( મહાન વસ્તુઓ કમ્ફર્ટ ઝોન માંથી ક્યારેય આવતી નથી. )
5. Dream it. Wish it. Do it. ( સ્વપ્ન જુઓ , ઈચ્છા રાખો, કરો. )
6. Success doesn’t just find you. You have to go out and get it. ( સફળતા કંઈ તમને શોધવાની નથી , તમારે જ બહાર જવું પડશે અને તેને મેળવવી પડશે .)
7. The harder you work for something, the greater you’ll feel when you achieve it. ( કંઈક મેળવવા માટે તમે જેટલી વધુ મહેનત કરશો, જયારે તમે તેને મેળવશો ત્યારે તમે તેટલું જ વધારે ગર્વ અનુભવશો . )
8. Dream bigger. Do bigger. ( મોટા સ્વપ્નો જુઓ, મોટા કામ કરો.)
No comments:
Post a Comment
Thanks For Feedback