(1) 😊😊😊😊😊😊😊😊
નાના હતા તયારે બહુ કેતા બાવો પકડી જાશે.
😃😃
અને હવે........
😁😁
બધેય બાવાજ પકડાય છે.
😜😜😜😜😜
(2) 😊😊😊😊😊😊😊😊
આખા ગામની છોકરીઓ વોટ્સએપ વાપરે,
પણ નંબર માંગો તો કે ના હું વોટ્સએપ નથી વાપરતી !!
😂😂😂😂😂
(3) 😊😊😊😊😊😊😊😊
ભલે ને આપણને અંગ્રેજી નથી આવડતું,
અંગ્રેજોને પણ ક્યાં ગુજરાતી આવડે છે !!
😝😝😝😝😝
(4) 😊😊😊😊😊😊😊😊
ખબર નહીં સુંદર છોકરીઓને,
છછુંદર જેવા છોકરા જ કેમ પસંદ આવે છે !!
લિ.ચાણક્યનો રૂપાળો ભાત્રીજો
😝😝😝😝😝😂😂😂😂
(5) 😊😊😊😊😊😊😊😊
દરવાજો ખોલતા.....
છોકરી: કાલે મારા લગન છે...મારી જીંદગીમા
પાછો સુકામ આયો ?
છોકરો : આઘીઝા વિડીઓ ફોટાનો ઓડર મને મળીયો છે.
કામ ધંધોય મુકી દેવો ?
😛😁😝🤣
(6) 😊😊😊😊😊😊😊😊
રોજ નુ 1 જીબી પણ જો તમને ઓછુ પડતુ હોય તો
સમજી લેજો તમારા જેવો બેરોજગાર કોઇ નથી..
લિ.✍મૂકેશ અંબાણી.
😛😛😛😂😂😂😂😂😂😂
(7) 😊😊😊😊😊😊😊😊
મને શોખ નથી દાંડિયા કે ગરબા રમવાનો પણ જે દિવસે મારી રાધા આવશે યાદ રાખજો ધૂળ ની ડમરીઓ ઉડશે.....
આવું સ્ટેટસ મૂકવાં વાળા કોઈ નાં લગ્ન માં સારી છોકરી જોઈ જાય તો ભાત નાં કાઉન્ટરે ઉભા રહી જાય છે...
🤓🤓ભાત આપું ભાત🤓🤓
(8) 😊😊😊😊😊😊😊😊
એક કાકાએ લાલા ને પૂછ્યું : અહીંથી કોઈ વાંદરાના
ટોળા ને જતા જોયું....
લાલો : કેમ તમે છુટા પડી ગયા લાગો છો....!?
...😋ધોઈ નાખ્યો લાલાને😋...
(9) 😊😊😊😊😊😊😊😊
લાઈન મારવામાં થોડું ધ્યાન રાખજો મિત્રો...
આ નવરાત્રી છે...
એમા બજાજનું ફટફટીયુ પણ બુલેટ જ લાગશે...
😜😜😜😜😜😜
(10) 😊😊😊😊😊😊😊😊
સાસુ (વહુને): હવે તો ઊઠી જા હિરોઇન.
જો સૂરજ પણ ક્યારનો ઊગી ગયો.. . .
વહુ: રિલેક્સ મમ્મીજી, સૂરજ મારા કરતાં વહેલાં સૂઇ પણ જાય જ છે ને…!!!
😁😃😆😂🤣😅🤗😫😩
સાસુમા ત્યા ને ત્યા બેભાન
(11) 😊😊😊😊😊😊😊😊
અત્યાર ના છોકરાંવ ભણી ભણી ને કંટાળે એટલે ફેસબુક ને વોટ્સેપ, વગેરે થી ટાઈમ પાસ કરી લે...
ને એક આપડે હતા કે ચોપડીયું ના પુંઠા ઉપરની હિરોઈન ના ફોટા માં મુછુ દોરી ને ટાઈમ પાસ કરતાં..
બોલો હાચું છે ને !!?
😝😂😝😂😝
(12) 😊😊😊😊😊😊😊😊
સોમા ભાઈ : અલા દીપક ભાઈ આ લોકલ ટ્રેન અને બુલેટ ટ્રેન ની સ્પીડ મા કેટલો ફરક ?
દીપક ભાઈ: કબજીયાત અને ઝાડા જેટલો.
😜😜😜😜😜😜😜😜😜
(13) 😊😊😊😊😊😊😊😊
છોકરો : આઈ લવ યુ.
છોકરી : મે નહી બોલુંગી........
છોકરો : તો મારા ત્રણ સવાલ ના જવાબ આપ. છોકરી : બોલ......
છોકરો : મરાઠી મા માતા ને શુ કેવાય?
છોકરી : આઈ.
છોકરો : રામ ના મોટા છોકરાનુ નામ?
છોકરી : લવ 💕
છોકરો : સ્વામિનારાયણ નો ચાન્દલો ક્યાં આકાર 💕નો હોય?
છોકરી : યુ...
છોકરો : આઈ લવ યુ .. બોલી ને.
છોકરી : શરમાઈ 👄ને બોલી......તે બોલાવી દીધુ.....
છોકરી : ગુજરાતી છોને.......
છોકરો : હા
છોકરી : માણસો કહે છે...આખા ભારતની શાન અટલે ગુજરાતી
(14) 😊😊😊😊😊😊😊😊
બસ કંડકટર : ટિકિટ બોલો બેન,
કેટલી આપું ?
બેન : એક આખી ને એક અર્ધી
બસ કંડકટર :
અર્ધી કોની
બેન : (પતિ સામે આંગળી કરી) અમારે આ અર્ધા
મગજના જ છે એટલે હાફ મેડ તો એની અર્ધી
અને મારી આખી
બસ કંડકટર : તો પણ બે આખી જ લેવી પડશે બેન
બેન : લે કેમ ?
બસ કંડકટર : એ ભલે હાફ મેડ હોય પણ તમે દોઢ ડાહ્યા
લાગો છો, એટલે
😂😂😂😂😂😂😂😂😂😂
(15) 😊😊😊😊😊😊😊😊
ટ્રેનમાં પિતાએ ખારી સીંગ વેચી રહેલા યુવક સામે આંગળી ચીંધી પુત્રને કહ્યુ,
"ભણીશ નહી તો આ અભણની જેમ સીંગ વેચવી પડશે!"
ફેરિયો: એય ડોહા.... અભણ કોને કહે છે ? Engineering કરેલું છે !
😂 😂😁😀😀
(16) 😊😊😊😊😊😊😊😊
એક કંજૂસ વાણિયો એના છોકરાને ઢસડી
ઢસડીને મારી રહ્યો હતો.
કોઇકે પૂછયું, કેમ મારો છો ?
વાણિયો : મે એને કીધું, એક પગથિયું છોડી એક પગથિયું ચડ, એટલે ચપ્પલ ઓછી ઘસાશે. એ બે-બે કૂદીને ચડ્યો એમાં પેન્ટ ફાટી ગ્યું.
😂😝😂🤣😆😜😆
(17) 😊😊😊😊😊😊😊😊
બે છોકરીઓ તંબુમાં સુતી હતી..
અચાનક રાતે એક છોકરીએ ઉઠીને બીજી છોકરીને કહ્યુ...
તને ઉપર શું દેખાય છે?
બીજી છોકરી : આકાશમાં રહેલા તારાઓ.
પહેલી છોકરી : તેનાથી તને શું જાણવા મળ્યું?
બીજી છોકરી : એ કે આકાશ કેટલું સુંદર છે..
પહેલી છોકરી : અરે ન્યુટનની બહેન આપણો તંબુ કોઈક ચોરી ગયું છે....
😜😜😜😜🤣🤣🤣🤣😝😝😝
(18) 😊😊😊😊😊😊😊😊
અચાનક સ્કૂલમાં સાથે ભણતી છોકરી ભેગી થઇ ગઇ
મેં પૂછ્યુ : યાદ છે આપણે સ્કુલમાં સાથે ભણતા હતા?
એણે કીધું: ભણતી તો હું હતી. તુ તો રોજ અંગુઠા પકડતો હતો
ભમરાળી એ કચરો કરી નાખ્યો..😡
😂😂🤣🤣🤣😜😜
(19) 😊😊😊😊😊😊😊😊
એક સુંદર યુવતી પરીક્ષા કક્ષમાં આવીને બેસે છે પછી તેને યાદ આવે છે કે તે પેન લાવવાની ભૂલી ગઇ છે.
એટલામાં જ એક બાળકી તે યુવતી પાસે દોડીને આવે છે ને કહે છે 'લે મમ્મી તારી પેન'
વર્ગના બધા વિદ્યાર્થી આશ્ચર્યચકીત થઈને બોલ્યા 'મમ્મી!'
આ સઁતુર સાબુની કમાલ નહોતી આ ATKT નો અઢારમો પ્રયત્ન હતો!
😀😀😀😀😀😀😀
(20) 😊😊😊😊😊😊😊😊
એક જાપાની કપલ ઝગડી રહ્યું છે.
પતિ :- સૂઈતાકી! માકાતાકી!
પત્ની :-કોવાનીની! માતાનીની!
પતિ :- તોકા આ આન્જીરોની રૃમી યાકો!
પત્ની :- (ઘુંટણીયે પડી જાય છે) મિમિ નાકોન્ડી ટીન્કુ નામોતીમો!
પતિ :- (ગુસ્સામાં) ના મિઆઓ! કીમા ટીમ કોઉજી! બુજી!
.............
આરામથી આ બધું વાંચી રહ્યા છો,
જાણે તમને જાપાનીમાં સમજ પડતી હોય!
કમાલ છો યાર. ..!!! 😜😜😜
કોક નાં ઝગડા મા આટલો બધો રસ નાં લેવાય...
😁😁😁
(21) 😊😊😊😊😊😊😊😊
Hostal life
એટલે રાતના 12 વાગ્યે બાજુ ના રૂમ નો દરવાજો ખટખટાવ વો અને પુસવુ ....
મમરા છે.
😀😀😀😀😃😃😃😃😃😃😃😃
(22) 😊😊😊😊😊😊😊😊
એક છોકરીએ Idea ના કસ્ટમર કેર મા કોલ કરી એક દમ ગુસ્સામાં કહ્યુ
"છેલ્લા ત્રણ કલાક થી મારું ઇન્ટરનેટ બંધ છે , બોલ હુ શું કરૂ ??"
દિલ મા મજા પડી જાય એવો જાવાબ પેલા એ આપીયો
"મેડમ ત્યા સુધી થોડું ઘર નુ કામ કરી લો "
😀😀😀😀😀😀
(23) 😊😊😊😊😊😊😊😊
છોકરી ( ગુસ્સા મા )😡 : મારી પાસે રૂપિયા છે 💸બંગલો છે
🏠 કાર છે🚗
💁તારી પાસે શુ છે🙍
🚹મે હસી ને કીધુ મારી પાસે તારા જેવી બિજી ૪ છે😂
😏( ચુપ થઈ ગઈ દોઢ ડાયી)😏
(24) 😊😊😊😊😊😊😊😊
સસરા નો ફોન 📞: જમાઈ જી, કાલે તમારા સાળા માટે છોકરી જોવા જવું છે, શક્ય હોય તો તમે આવજો ને.
જમાઈ: તમે લોકો જોઈ લો ,મારુ તો પોતાનું જ ડીસીજન ખોટું પડ્યું છે.
😂 😂 😂
(25) 😊😊😊😊😊😊😊😊
થોડા પાપ કરવા જરૂરી છે,
.
.
નહિ તો ઘડપણ માં તીર્થધામ માં જઈને શું ધોશો..???
ધોતીયા ??
🕶😂😂😂😂😂😂
(26) 😊😊😊😊😊😊😊😊
દાઢી વધારવાથી
ગર્લફ્રેન્ડ મળી જાય છે...
આ અફવા સાંભળીને આપણા દેશના અડધા જુવાનિયાઓ આદિમાનવ જેવા થઇ ગયા છે.
😂😂😂😂😂
(27) 😊😊😊😊😊😊😊😊
અત્યાર ના છોકરાવ ઓછા માર્ક્સ આવે તો આત્મહત્યા
કરી લે છે.. 😩
અને
એક અમે હતા કે 😎
અમારા માંર્કસ જોઈને ટીચસઁ 😳 આત્મહત્યા
કરવાનું વિચારી લેતા, 🙄😳
આ રખડેલ ને આટલા આવ્યા ક્યાંથી?? 😂😂
😂😂😂😂😂😂😂😂😂
(28) 😊😊😊😊😊😊😊😊
મોબાઈલ આવ્યો, કેમેરા ગયો
મોબાઈલ આવ્યો, ઘડિયાળ ગઈ
મોબાઈલ આવ્યો, ટોર્ચ ગઈ
મોબાઈલ આવ્યો, રેડિયો ગયો
મોબાઈલ આવ્યો, એમપીથ્રી ગયું
મોબાઈલ આવ્યો, ટપાલ ગઈ
મોબાઈલ આવ્યો, કોમ્પ્યુટર ગયાં
મોબાઈલ આવ્યો, નિરાંત ગઈ
અને તમારો મોબાઈલ...
જો તમારી પત્નીના હાથમાં આવ્યો, તો તમે ગયાં.!
ફેરવો બધા ના મોબાઇલ માં નવું છે
😝😝😝😝😝😝
(29) 😊😊😊😊😊😊😊😊
થોડું હંસી લ્યો ભાઈ...
શિક્ષક: ચંદ્ર ઉપર પહેલો પગ કોણે મૂક્યો હતો?
ભૂરો : નીલ આર્મસ્ટ્રોંગ એ...
શિક્ષક: અને બીજો?
ભૂરો : બીજો પણ એણે જ મૂક્યો હશે...
લંગડી રમવા થોડો ગયો હતો.??
😁😁😁😁
(30) 😊😊😊😊😊😊😊😊
ગામમા વિદેશથી ભુરીયા આવ્યા.....
દરવાજે લીંબુ 🍋મરચા🌶 લટકતા જોઇ ને બોલ્યા
What is this?
રઘો : ઇ એન્ટી વાયરસ છે.
મેડ ઇન ઇન્ડીયા
😝😝😝😝
〰〰〰〰〰〰〰〰〰〰〰〰〰〰〰〰
NEXT
〰〰〰〰〰〰〰〰〰〰〰〰〰〰〰〰