Gujrati Jokes Part 2



(31) 😊😊😊😊😊😊😊😊
કેટલીક છોકરી તો એટલી બધી ટેલેન્ટેડ હોય છે કે

Smile આપી આપી ને બિચારા પાણીપુરી વાળા ની ગણતરી ભુલાવી દે છે

ખાઉધરી
🤣🤣🤣🤣🤣



(32) 😊😊😊😊😊😊😊😊
ભુરો છોકરી જોવા ગયો

છોકરી : તમે શું કામ કરો છો ?
ભુરો : પાયલટ છુ.
છોકરી : શું ઉડાડો છો ?
ભુરો : બાપા ના પૈસા
  😁😁😁😁😁



(33) 😊😊😊😊😊😊😊😊
નાનો ભાઇ : આપણે હવે થોડા સમયમાં પૈસાદાર થઈ જઈશું.

મોટો ભાઇ : એ કેવી રીતે?'

નાનો ભાઇ : આવતીકાલે મારા ગણિતના શિક્ષક પૈસાને રુપિયા માં કેવી રીતે ફેરવાય તે  શીખવાડવાના છે.'
😂😂😂😜😜😜



(34) 😊😊😊😊😊😊😊😊
પત્ની : આજે મેં તમારા માટે એવું જમવા નું બનાવ્યું કે
જમતાં જ ગરમી ગાયબ

પતિ : શુ ?

પત્ની : નવરત્ન તેલ ના ભજીયા..
😂😝😀😜😆



(35) 😊😊😊😊😊😊😊😊
પત્ત્ની : તમેં હમેંશા મારા પિયેર આવવાનું કેમ ટાળો છો ?

પતિ : મારો નિયમ છે, જ્યાં છેતરાઈ ગયા હોઈએ ત્યાં ફરી જવું નહિ !
😜😄😜😄



(36) 😊😊😊😊😊😊😊😊
વાણીયાનો છોકરો :- બાપા, હું ટીવી જોઉં ?

બાપા :- જો, પણ ચાલું ના કરતો...!!!
😂😂😂😂😂😂😂😂



(37) 😊😊😊😊😊😊😊😊
🤔ટીચર : લોભી અને અધૂરા જીવ વાળો માણસ
              કોને કહી શકાય?

સ્ટુડન્ટ : જેની પાસે 'Jio' હોય છતાં પણ
           'હોટસ્પોટ' માં પાસવર્ડ રાખ્યા હોય.
😜😜😜😜😜😜😜😜
ટીચર અત્યારે coma  મા છે......



(38) 😊😊😊😊😊😊😊😊
અકબરે 👳બિરબલને 3 નવા સવાલ પૂછ્યા...
1.દૂધ કેમ ઊભરાય જાય છે??
2.પાણી કેમ વહી જાય છે??
3.શાક કેમ બળી જાય છે??

બિરબલે 3ણેય સવાલ નો 1 જ જવાબ આપ્યો કે WhatsApp ચાલુ હોય એટલે....

આ સાંભળી અકબર બાદશાહ ખુશ થયા પણ બિરબલ ઘરે ગયો ત્યારે એની બૈરીએ બહુ માર્યો.😂😂



(39) 😊😊😊😊😊😊😊😊
Yo Yo Gujarati ભારત ના in 2017
👉રાષ્ટૃપિતા- ગુજરાતી
👉પ્રધાનમંત્રી- ગુજરાતી
👉ભાજપ પ્રમુખ- ગુજરાતી
👉પૈસાદાર વ્યકતી- ગુજરાતી
👉 નોટ ઉપર ફોટો - ગુજરાતી
👉RBI ગવૅનર - ગુજરાતી

GST બનાવનાર પણ ગુજરાતી - હસમુખ અઢિયા (રાજસ્વ સચિવ)
GST નો વિરોધ કરવા વાળો પણ ગુજરાતી GST નો અમલ કરાવનારો  પણ ગુજરાતી

આનાથી વધારે સારા દીવસ શું હોય !!
બધા ગુજરાતી ભેગા થાય અેટલે આખા
દેશને ગરબા ગવડાવે.

પાછો આ વેબબ્લોગ બનાવનાર પણ ગુજરાતી
😜😜😜😜😜😜
અને આ વાંચનાર પણ  ગુજરાતી 😛
આગળ શેયર કરશે એ પણ ગુજરાતી😂



(40) 😊😊😊😊😊😊😊😊
એરહોસ્ટેસ : ભાઈ જમવા મા શું  લેશો ?
ગુજરાતી : એક વાટકો ભરેલો ભીંડો ,
               બે વાટકા શુદ્ધ ઘી નો શિરો .
              બે લાડવા , ચાર રોટલી , પાપડ ,
              સલાડ , અને થોડા દાળ ભાત ,
              અને એક મસ્ત ઠંડી છાશ ....
એરહોસ્ટેસ : ભાઈ આ પ્લેન છે ....
ગુજરાતીઓની વાડી નથી ...
😂😂😂😂😂😂😂😂



(41) 😊😊😊😊😊😊😊😊
એક મચ્છર એની ગર્લફ્રૅન્ડને....
મચ્છર : ડાર્લીગ હું તારા માટે સિંહનો શીકાર કરી લાવીશ.
ગર્લફ્રૅન્ડ : હા સુઈ જા સાંન્તી થી
મચ્છર : ડાર્લીગ હું તારા માટે હાથીનું લોહી ચુંસી લાવીસ
ગર્લફ્રૅન્ડ : હા બકા સુઇ જા સાંન્તી થી
મચ્છર : ડાર્લીગ હું તને મર્સીડીઝમાં પેરીસ ની ગલીયોમાં   
            ફેરવા લઈ જઈશ.
ગર્લફ્રૅન્ડ : હા બકા સુઇજા સાંન્તીથી સવારે વાત કરીસું
મચ્છર : ડાર્લીગ તને વીશ્વાસ નથી, તું કહે તો તને બે મણ 
            સોનાનો હાર બનાવી આપું.
ગર્લફ્રૅન્ડ :મારા રોયા,છાનો માનો સુઇજા, નાલાયક તને કેટલી                 વાર કહ્યું કે મોદીને કરડીને ઘરે નહી આવવાનું....



(42) 😊😊😊😊😊😊😊😊
મને તો સાલું એ જ ખબર નથી પડતી,
બધા આપણો મોબાઈલ લઈને સૌથી પહેલા
ગેલેરી જ કેમ ખોલતા હશે !!
😝😂😝😂😝



(43) 😊😊😊😊😊😊😊😊
જેના બેસવા માત્રથી સોફા ૬ ઇંચ દબાઇ જતાં હોય
એવી બાયુ પણ સ્ટેટસ રાખે
"મુજે પલકો પે બીઠા લે સજના"
🤣😂😜



(44) 😊😊😊😊😊😊😊😊
પત્ની : કહું છું સાંભળો છો, આજે જમવા માટે થેપલા
         બનાવું  કે,પુડલા ?
...
..
.
પતિ : પેલા તુ બનાવ તો ખરા, આપણે નામ પાછળથી
         નકકી  કરશું...!!
😂😂😂



(45) 😊😊😊😊😊😊😊😊
યોગ ગુરુ બાબા રામદેવ બેહોશ થઇ ગ્યા જ્યારે ..
એક ગુજરાતી એ પુછ્યુ કે બાબા કયા આસન પર બેસવાથી
  "ત્રણ એક્કા નીકડે"
😂😆😜🤓



(46) 😊😊😊😊😊😊😊😊
ડોન કા ઈંતજાર તો બોલીવુડની હિરોઈન કરે  છે....
પણ  ડોન વહા આના મુશ્કિલ હી
નહીં નામુકિંન હૈ
ક્યોંકી…
.

 ડોન ,અભી મેરે બ્લોગ કા જોક્સ પઢ રહા હૈ..😂😂



(47) 😊😊😊😊😊😊😊😊
દિવાળી સ્પેશીયલ..

પતિ: જગ ઘુમીયા થારે જૈસા ના કોઈ..
        જગ ઘુમીયા થારે જૈસા નાં કોઈ..
.
.
પત્ની : છાના માના ઘર ની સફાઈ માં લાગી જાવ.. નહીં તો..
         દિમાગ હટીયા તો મ્હારે જૈસા ના કોઈ...
😃😅😁😄😄😁😄😁😁😁😁


(48) 😊😊😊😊😊😊😊😊
પત્ની : ફટાફટ મારા માટે ચા નાસ્તો તૈયાર કરો
          હું બ્રશ કરી દશ મિનિટમાં આવુ છુ.

પતિ નો ગુસ્સો આસમાને પહોંચ્યો અને રોજની દાદાગીરી
કરતા છૂટાછેડા સારા, એમ વિચારી પાંચ મિનિટ ના અંતરે
 રહેતા વકીલ ની સલાહ લેવા ઉપડયો.

પછી દશ મિનિટમાં તો પાછો આવી ચા નાસ્તો તૈયાર કરવા લાગ્યો કારણ કે...

વકીલ સાહેબ કપડા ધોતા હતા..!!!
😂😝😫😫😫



(49) 😊😊😊😊😊😊😊😊
પતિની કબર પર ફૂલ ચઢાવવા ગયેલી વિધવા
રડતાં રડતાં બોલી:

‘નાનો દીકરો લૅપટૉપ માગે છે હું શું કરું?
દીકરીને નવો મોબાઈલ જોઈએ છે.
મારે પણ નવાં કપડાં લેવાનાં છે.’

ત્યાં જ કબરમાંથી અવાજ આવ્યો:

‘હું દબાઈ ગયો છું. દુબઈ નથી ગયો.’
😋🤧😚😇😟😱😱😤🤥😴



(50) 😊😊😊😊😊😊😊😊
શિક્ષક :  "જીવ મા જીવ આવવો" કહેવતનો અર્થ સમજાવો..

વિદ્યાર્થી : ગર્ભવતી થવું 😂😂

શિક્ષક : ભાઈ તારે વધુ ભણવાની જરૂર નથી
            કાલથી રજા રાખ ...
🤣🤣😅😅😄😆😊😁😅😁😁



(51) 😊😊😊😊😊😊😊😊
અેક વાર અેક છોકરો સિગરેટ પિતો હતો. .અેમા અેના બાપા જોઈ ગયા .તો છોકરા અે તરત સિગરેટ પાછળ છુપાવી દિધી...
.

બાપા: અલ્યા સિગરેટ પીએ સે...😡
છોકરો: ના બાપા...😐
બાપા: તો આ પાછળ થી ધુવાડા કેમ નીકડે છે?😡
છોકરો: તમે વાત જ ગાંડ બળી જાય અેવી કરો છો....
 😏😏😏😂😂😂



(52) 😊😊😊😊😊😊😊😊
એક જમણવાર ચાલતુ હતુ.....
એક માણસ જમતા જમતા ઊભો થઈ ગયો...

બુમ બરાડા પાડતો હતો કે
       "રબડી" ખાતા નહી ખાટી છે
       કોઈ ખાતા નહી ખાટી છે.
       કોઇ ખાતા નહી ખાટી છે...

એક ભાઈ ઊભા થયા અને પેલા ડંફોળ ને કીધુ કે..
તારો બાપ ઈ  "કઢી"  છે......!!
😀🤣🤣😀😀



(53) 😊😊😊😊😊😊😊😊
એક છોકરી ઘરેથી ભાગી ગઈ અને ત્રણ
દિવસ પછી પરત આવી !!

છોકરીના પિતા ગુસ્સામાં બોલ્યા " હવે શું લેવા આવી છે " ?

છોકરીએ જવાબ આપ્યો "
« પાતળી પિન નું ચાર્જર »



(54) 😊😊😊😊😊😊😊😊
એક હતો ચકો 🐥
      અને
એક હતી ચકી
બેઉ  ફરવા ગયા

.
.
 અત્યારે સુઈ જાઓ
પાછા આવે એટલે sms કરુ.
 


(55) 😊😊😊😊😊😊😊😊
સરઃ કેમ રે ભૂરા, સ્કૂલ શરૂ થવાનો ટાઈમ સવારે 7 વાગ્યાનો છે અને તું 8 વાગ્યે  આવે છે.

ભૂરો: સર, મારી રાહ નહીં જોવાની, તમતમારે ભણાવવાનું શરૂ કરી દેવાનું.
😂😂😂😂😂😅



(56) 😊😊😊😊😊😊😊😊
હવે ખાલી ઝેર બનાવવાનું બાકી છે...

પતંજલિ ઝેર...

કોઇ પણ કેમીકલ ની ભેળસેળ વગર. નાગ નુ શુધ્ધ ઝેર.

આત્મા ને મળે સીધો પરમાત્મા !!!
😝😄😜😄😝😜😄😜😝



(57) 😊😊😊😊😊😊😊😊
નવરાત્રી માં સ્ત્રી ને મુઝવતો સવાલ :
આજે શું પહેરીશ ?

અને પુરુષ ને ?
કાલ વાળી આજે આવશે કે નહિ ?
😀😀😀



(58) 😊😊😊😊😊😊😊😊
ટીચર : ચોમાસા માં વાદળ કાળા કેમ હોઈ ???

રાઘવ : આખો ઉનાળો તડકા માં રખડે તો  કાળા જ થાય ને

😂 ટીચર રાજીનામુ આપી હરીદ્વાર નીકળી ગયા છે😃



(59) 😊😊😊😊😊😊😊😊
ખબર નઈ  માણસો પોતાનો સાચો પ્રેમ કેવી રીતે ગોતી લેતા હોય છે.

અમુક ને તો  'સેલોટેપ' નો છેડો પણ જડતો નથી...
😜😜😜😂😂😂😂😂



(60) 😊😊😊😊😊😊😊😊
પત્ની : મારે નવી સાડી લેવી છે,અમ્માજાન પાસેથી મંગાવો ને !!

પતિ : કઈ અમ્મા જાન..? કોની અમ્માજાન...??

પત્ની : અરે, તમે નેટમાંથી નથી મંગાવતા ઇ અમ્મા જાન.

પતિ : તારો બાપ ઇ અમ્માજાન નય Amazon છે...!!!
અભણ ના પેટ ની
😂😂😂😂😂😂😂😂😂


〰〰〰〰〰〰〰〰〰〰〰〰〰〰〰〰
   PREVIOUS                                       NEXT
〰〰〰〰〰〰〰〰〰〰〰〰〰〰〰〰