Gujrati Jokes Part 3



DJ Chaudhary

(61) 😊😊😊😊😊😊😊😊
કેવું કહેવાય હેં ?!!

કેળાં ખાવાથી હાડકાં મજબુત થાય અને
કેળાંની છાલ ઉપર પગ આવવાથી  ભાંગી જાય !!

જબરું, નહીં ?😂😂

 "વા"  થી માત્ર શરીરનુ એક અંગ પકડાય છે. પરંતુ
"પરણ-વા"  થી માણસ આખો પકડાઈ જાય છે..
😂😂😂



(62) 😊😊😊😊😊😊😊😊
બેન્કવાળી બહેનનો ફોન આવે અને લોનનું પૂછે તો ફોન કાપવો નહીં,

થોડો રસ લેવાનો.  . .

પછી નામ પૂછે એટલે બિંદાસ કહી દેવાનું,
'વિજય માલ્યા' . .

કસમથી ફરી ક્યારેય ફોન નહીં આવે... . .



(63) 😊😊😊😊😊😊😊😊
અણવર :  ગોરબાપા, કન્યાને ડાબી કોર બેહવાનું કે જમણી કોર ?

ગોરબાપા : ગમ્મે એનીકોર બેહાડ,  લગન પછી માથા ઉપર જ બેહવાની છે .
😂😂😂😂



(64) 😊😊😊😊😊😊😊😊
પત્ની (બપોરનાં ટાંણે) :: એ હાલો ડીનર લઈ લ્યો....

પતિ :: ડોબી, અત્યારે લંચ કેવાય...

પત્ની :: ડોબા, આ ગઈ કાલ રાત નું છે...
મને શીખવાડે છે પાછો....
😜 😜😜😜😀😀😀😀



(65) 😊😊😊😊😊😊😊😊
 પ્રોફેસર બુચ બીમાર થયા

ડોક્ટરે ગ્લુકોઝ નો બાટલો ચડાવ્યો..
બુચ સાહેબ હસ્યા

ડોક્ટર :  કેમ હસ્યા???
બુચ   : રોજ બાટલા ઉપર બૂચ હોય છે આજે
          બૂચ ઉપર બાટલો છે??



(66) 😊😊😊😊😊😊😊😊
👩છોકરી : હું તારા પ્રેમ માં લુંટાઇ ગઈ બરબાદ થઇ ગઈ..
                 પાગલ બની ગઈ હું......
👦છોકરો : તો હું ક્યાં તારા પ્રેમ માં તલાટી બની ગ્યો..
                 ગામ ની ભાગોળે દાતણ વેચું છું લઈ જજે...
😂😂😁😀



(67) 😊😊😊😊😊😊😊😊
​ભાઇ અને ભાભી ફરવા ગયા​
​અને ફરતા ફરતા એક સરસ તળાવ આવ્યું એટલે ભાઇ ને ઇંગલિશ બોલતા આવડે એટલે તરત બોલ્યા Nice....​

​પાછળ થી શરમાઈ ને ભાભી પણ બોલ્યા તમે નાસો તો હું પણ નાઇશ....​
😀😀😜😜😂😂😄🏊🏊



(68) 😊😊😊😊😊😊😊😊
 શિક્ષક : ભગવાન રામે વનવાસ માટે કયો સમય નકકી કર્યો
             હતો ?
ભૂરો     :  સાહેબ 9.15 નો
શિક્ષક  : એમ ? સમજાવ કેવી રીતે ?
ભૂરો    : સાહેબ " વનવાસ " નુ ઉંધુ કરીને વાંચો.

પછી શિક્ષક ભણાવવા નુ છોડી ને રામકથા કરવા લાગ્યા. .....
😂😂🤣🤣😂😂



(69) 😊😊😊😊😊😊😊😊
વાલા કાકા હોસ્પિટલમાં સારવાર કરાવતા કરાવતા
નર્સના પ્રેમ માં પડ્યા..
એણે નર્સના નામે ચિઠ્ઠી લખી
I love you sister
આપને મેરા દિલ ચુરાલિયા હૈ😍

નર્સે વળતી ચિઠ્ઠી લખી
ચલ જુઠ્ઠે હમને તો સિર્ફ કિડની ચુરાઈ હૈ
દિલકો તો હાથ ભી નહિ લગાયા
😂😂😜😜



(70) 😊😊😊😊😊😊😊😊
પતિ   : માય  કમ્પ્યુટર  પર  રાઈટ ક્લિક  કર
પત્ની : કર્યું
પતિ  : ફોલ્ડર  ખુલ્યું ?
પત્ની : હા
પતિ  : હવે  ઉપર  જો  શું  દેખાય  છે ?

પત્ની  : પંખો  .
😂😂😂😂😂😂😂
પતિ : લટકી  જા ? સાલી  અભણ 😡



(71) 😊😊😊😊😊😊😊😊
મગન : અલ્યા ભુરા.. તારી આંખ કેમ સુજી ગઇ છે?

ભુરો  : બાઇડી નો બર્થ ડે હતો.. કેક બનાવનારે નામ લખવામા લોચો માર્યો.. " KRUTI ના બદલે KUTRI લખ્યુ "
😜😜😜



(72) 😊😊😊😊😊😊😊😊
પતિ જમવા બેસેને પત્ની રોજ છુટું વેલણ ફેંકે.. 😶
મિત્રે સલાહ આપી તું એની રસોઈના વખાણ કર તો નહીં મારે..
😋😋
પતિએ જમતા જમતા 'વાહ શું દાળ છે, શું શાક છે ? બોલવાનું શરુ કર્યું...😉
ત્યાં તો રસોડામાંથી રમરમતું વેલણ આવ્યું 😳 : 'રોજ હું રાંધુ છું ત્યારે મૂંગા મરો છો, ને આજે પડોશણ આપી ગઈ છે ત્યારે વખાણ કરો છો ?
😂😝😂😝😂😝😂😝😂
આને કેવાય અભાગીયાને ઊંટપર બેસાડો તોય કુતરૂં કરડી જાય



(73) 😊😊😊😊😊😊😊😊
Coming Soon 


〰〰〰〰〰〰〰〰〰〰〰〰〰〰〰〰
    PREVIOUS
〰〰〰〰〰〰〰〰〰〰〰〰〰〰〰〰